અમરેલી

ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર પો.સ્ટે વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો પોકેટ કોપમોબાઇલની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર ઇસમને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં રજી. થયેલ
અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ તથા ઇ.ચા. પોલીસ
અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવાં પામેલ મિલ્કત સંબધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના મ્હે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ
શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ રાજુલા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોકકસ બાતમી આધારે રાજુલા ટાઉનમાંથી નવાબંદર મરીન
પો.સ્ટે (જિ.ગીર સોમનાથ) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૫૧૦૭૨ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે ગુનાહિત ઇતિહાસ
ધરાવતા હિસ્ટ્રીશીટર ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ડ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
 કબ્જે કરેલ મુદામાલ-
(૧) કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના એન્જીન નંબર-HA11EDP5A53644 તથા ચેસીસ નંબર-MBLHAW 123P5A03803
જેની કિ.રૂ.૧૦,૦૦૦/-
 પકડાયેલ આરોપીની વિગત-
(૧) મેહુલ ઉર્ફે ’’ દુડી ’’ મથુરભાઇ વાઘેલા ઉવ.૨૬ ધંધો.મજુરી રહે.લોઠપુર તા.જાફરાબાદ જી.અમરેલી
 પકડાયેલ આરોપી મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાઘેલા રહે.રાજુલા વાળાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૦૪૮/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૨) રાજુલા પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૦૮૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૪ મુજબ
(૩) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટૅ ગુ.ર.નં.૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૪) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૦૧૭/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪,૩૫૬,૧૧૪ જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૫) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૦૧૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૨૩ મુજબ
(૬) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટૅ ગુ.ર.નં.૦૦૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૦૨,૪૪૯,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૭) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૨૭૯/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એફ), ૮૧ મુજબ
(૮) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૦૩૦/૨૦૧૮ ઇ.પી.કો. ક-૩૯૪,૩૨૩,૪૨૭,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૯) પીપાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૧૪૪/૨૦૧૮ પ્રોહી કલમ ૮૫ મુજબ
(૧૦) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૨,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૧૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૧૨) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૯/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ
(૧૩) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧)બી) મુજબ
(૧૪) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ
(૧૫) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૭૬૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબ
(૧૬) ધારી પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૦૮૦૨/૨૦૨૦ ઇ.પી.કો. ક-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ
(૧૭) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૧૮) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ
(૧૯) જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૯/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૨૦) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૪૧/૨૦૨૨ એમ.વી.એકટ કલમ-૧૮૫ મુજબ
(૨૧) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૮૯/૨૦૨૨ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
 પકડાયેલ આરોપી હિસ્ટ્રીશીટર છે તથા આરોપી વિરૂધ્ધ પીપાવાવ પો.સ્ટે. તથા જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ખાતે પાસાની
કાર્યવાહી થયેલ છે.

કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ, બહાદુરભાઇ દાનાભાઇ વાળા, તથા હેઙ.કોન્સ સુરેશભાઇ
ઠાકરશીભાઇ મેર, હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ, હરેશભાઇ ભાયાભાઇ વાળા, સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા, તથા
પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts