તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની અંડર-14 વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં શિવોહમ્ યોગ ક્લાસના વિદ્યાર્થી ધ્રુવરાજ ખુમાણે ભાઈઓની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવ્યો તેમજ વિદ્યાર્થીની હેત્વી સોલંકીએ બહેનોની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવ્યો છે.
આ સિધ્ધિ મેળવ્યા બાદ બંને વિધાર્થીઓ હવે રાજ્ય કક્ષાની વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બંને વિધાર્થીઓએ તેમના માતા-પિતા અને યોગ શિક્ષકશ્રી પિન્ટુભાઈ સંઘાણીનું ગૌરવ વધાર્યું છે.
શિવોહમ્ યોગ ક્લાસના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની યોગાસન સ્પર્ધામાં બંને વિધાર્થીઓએ દ્વિતીય નંબર મેળવ્યો*
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની અંડર-14 વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં શિવોહમ્ યોગ ક્લાસના વિદ્યાર્થી ધ્રુવરાજ ખુમાણે ભાઈઓની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવ્યો તેમજ વિદ્યાર્થીની હેત્વી સોલંકીએ બહેનોની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવ્યો છે.આ સિધ્ધિ મેળવ્યા બાદ બંને વિધ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: