Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી.

મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધીતથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધપાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટેસુચના આપવામાં આ...

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી

તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ

પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે

સુચના આપવામાં આવેલ હોય,


અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાએ અમરેલી

જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત

તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી

નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,


જે અન્વયે અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ

નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જેથી નીચે

જણાવ્યા મુજબના ઇસમને પાસા વોરંટની બજવણી કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે

મોકલી આપવામાં આવેલ.

 પાસા મંજુર થયેલ ઇસમઃ-

ભનુભાઇ જોધાભાઇ જોળીયા ઉ.વ.૩૨ રહે.પચપચીયા તા.ખાંભા, જિ.અમરેલી

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા

એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાહીદભાઇ મકરાણી તથા હેડ કોન્સ.રાધવેન્દ્રભાઇ

ધાધલ તથા પો.કોન્સ. ભાવીનગીરી ગૈાસ્વામી તથા પો.કોન્સ. શીવરાજભાઇ વાળા

તથા વુ. હેડ કોન્સ. દયાબેન જસાણી દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)