Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વડાપ્રધાનના પિતા વિષે એલફેલ બોલનાર ખડગે કોંગ્રેસને ખાડે નાખશે, ખડગેના પુતળા સાથે આખી કોંગ્રેસ બળશે રમેશ શિંગાળાના નિવેદને ગુજરાતમાં હાહાકાર મચાવ્યો

વડાપ્રધાનના પિતા વિષે એલફેલ બોલનાર ખડગે કોંગ્રેસને ખાડે નાખશે, ખડગેના પુતળા સાથે આખી કોંગ્રેસ બળશે રમેશ શિંગાળાના નિવેદને ગુજરાતમાં હાહાકાર મચાવ્યો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જેમની જીભ તલવારના ધાર જેવી છે તેવા ધારદાર યુવા ભાજપ અગ્રણી અને રાષ્ટ્રહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ રમેશ શિંગાળા એ કોંગ્રેસના ખાડે ગયેલા નેતા ખડગે દ્રારા વડાપ્રધાનના પિતા વિષે આપવામા આવેલ નિવેદનને વખોડતા જણાવેલ કે, ખડગે એ નિવેદન આપી ને કોંગ્રેસને ખાડામા ધકેલવાનું કામ કર્યુ છે.

જેમની જીભ તલવારના ધાર જેવી છે તેવા ધારદાર યુવા ભાજપ અગ્રણી અને રાષ્ટ્રહિત ગુજરાતના પ્રદેશ પ્રમુખ રમેશ શિંગાળા એ કોંગ્રેસના ખાડે ગયેલા નેતા ખડગે દ્રારા વડાપ્રધાનના પિતા વિષે આપવામા આવેલ નિવેદનને વખોડતા જણાવેલ કે, ખડગે એ નિવેદન આપી ને કોંગ્રેસને ખાડામા ધકેલવાનું કામ કર્યુ છે. શિંગાળાએ ગુજરાતની જનતાને આગામી ચૂંટણીમા કોંગ્રેસને કારમી હાર આપી બદલો આપવાની હાકલ કરી હતી તેમણે વધુમાં જણાવેલ કે, આમ કરવાથી ખડગેના પૂતળા બાળવા નહિં પડે પરિણાંમો જોઈને ખુદ કોંગ્રેસનો જીવ બાળશે. કોંગ્રેસ સત્તા ભૂખી છે, ખડગેની ઢળતી ઉંમર છે આમ જતા જતા કોંગ્રેસને સમગ્ર દેશ માંથી ડૂબાડવાનું કામ ખુદ કરી રહયા છે સમગ્ર વિશ્વ વડાપ્રધાનને સન્માન આપે છે તેવા સમયે ખડગેને શું પેટમા દુઃખે છે તે વડાપ્રધાનના પિતા વિશે અશોભનીય વાણી બોલે છે. રમેશ શિંગાળા એ ખડગેના નિવેદનના પરિણામ કોંગ્રેસને ભોગવવા જ પડશે તેમ અંતમા જણાવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શિંગાળાના નિવેદનો બહુ ઓછા હોય પરંતુ જયારે જયારે હોય ત્યારે અખબારમા ચર્ચા જગાવતા હોય છે તે પણ વાસ્તવિકતા છે

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)