Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીન ેશોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીન ેશોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીન ેશોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગરરેન્જના જીલ્લાઓમાં જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ ખાસસુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી જીલ્લા પોલીસ અધધક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં બનતા જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આ...

ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર

રેન્જના જીલ્લાઓમાં જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ ખાસ

સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી જીલ્લા પોલીસ અધધક્ષક શ્રી સંજય ખરાત સાહેબ

નાઓએ અમરેલી જીલ્લામાં બનતા જીવલેણ શરીર સંબંધી ગંભીર ગુન્હાના આરોપીનેસત્વરે

શોધવા સારૂ સુચના આપેલ હોય જેઅનુસંધાનેઅમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધધક્ષકશ્રી

ધચરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માગગદશગન આપવામાં આપેલ હોય.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.આર.પરમાર તથા

અમરેલી સીટી પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશન


ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૫૫૨/૨૦૨૬, ભારતીય ન્યાય સંહહતા ૨૦૨૩ ની કલમ-

૧૦૯(૧), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૬૧(૨)(એ), ૧૨૬(૨), ૩૫૧(૩), ૩૫૨,


૩(૫) મુજબનો તા.૧૫/૦૬/૨૦૨૬ થી ગુન્હો રજી. થયેલ હોય અને આ કામના ફરીયાદીને આ

કામના આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડી વડે માંથાના ભાગે તેમજ જમણા પગે ફેકચર

કરી ગંભીર ઇજા કરેલ હોય જેગુન્હામાંઆરોપી છેલ્લા પાંચ મહહનાથી પોતાની કાયદેસરની ધરપકડ

ટાળવા સારૂ નાસતો ફરતો હોય જેગુનામાં સંડોવાયેલ આરોપીનેપકડવા સારૂ અમરેલી સીટી

પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર સાહેબ ના માગગદશગન હેઠળ અમરેલી

સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપીને શોધી કાઢી આરોપી પાસેથી ગુન્હો કરતી

વખતેઉપયોગમાં લીધેલ હથીયાર કબ્ઝેકરી આરોપી ધવરૂધ્ધ ધોરણસર કાયગવાહી કરેલ છે.


પકડાયેલ આરોપીઓની ધવગત:-

(૧) અધનરૂધ્ધધસંહ ભગવતધસંહ સોલંકી ઉ.વ.૩૩ ધંધો- પ્રા.નોકરી રહે. મોજીદડ ગામ,હોલ

માતાના મંહદર પાસે, તા.ચુડા,જી.સુરેન્રનગર

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)