રાજકોટમાં લુખ્ખાતત્વોની ધોળા દિવસે લુખ્ખાગીરી અને મારામારી

નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં ૧૦ લોકોએ મારામારી કરી રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં ૧૦ લોકોએ મારામારી કરી હતી. રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં ૧૦ લોકોએ મારામારી કરી હતી.
રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. આ દરમિયાન આવા લોકોમાં પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલી ચાની હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ૮ થી ૧૦ લોકોએ મારામારી કરી હતી. મળતી માહિતી મુજબ આ વિસ્તારની એક ચાની હોટલમાં કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોએ એકબીજા પર ગમે તેમ કરીને હુમલો કર્યો હતો. આ સમગ્ર ઝઘડો સીસીટીવીમાં કેદ થયો હતો. જાે કે આ ઘટના શા માટે બની અને કયા કારણોસર બની તે જાણી શકાયું નથી. પરંતુ રાજકોટ યુનિવર્સિટી પોલીસે સીસીટીવીના આધારે આરોપી સામે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે.
Recent Comments