તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે જુદી જુદી સાંસ્કૃતિક , ધાર્મિક પ્રવૃત્તિઓથી બાળકોનું ઘડતર કરવામાં આવે છે.ત્યારે શ્રાવણ માસના પવિત્ર સોમવારે શિવ તાંડવ, ભગવાન શિવની ધૂન, શિવ ભજનો અને રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી બાળકોએ ધન્યતા અનુભવી.
ગણેશ શાળા ટીમાણામાં શ્રાવણીયા સોમવારે શિવ તાંડવ રજૂ કરાયું
















Recent Comments