ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2396મી બેઠક તા 17-6-2026 બુધવારે સાંજે 6:15 કલાકે શિશુવિહાર બુધસભામાં ડૉ. માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાયી. આ સર્જકગોષ્ઠિ ઉપક્રમમાં ભાવનગરના ખૂબ જાણીતા લેખકશ્રી સુભાષ ભટ્ટ દ્વારા તેમના હિમાલયપ્રવાસ, શિક્ષણ, સર્જન,મૌન,બૌદ્ધિક વાંચન, સર્જનની પૂર્વ ક્ષણોમાં ચિંતન,અભિવ્યક્તિનો અનુભવ જેવા ગુઢ વિષયોમાં ગાઢ અને રસપ્રદ સંવાદ થયો.કવિશ્રી ડૉ.વિનોદ જોશી અને શિશુવિહારના મંત્રીશ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ બુધસભામાં 45 જેટલા ભાવકો અને કવિમિત્રો ઉપસ્થિત રહ્યા હતા .
ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2396 મી બેઠક યોજાય


















Recent Comments