અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાપૂર્વ અધિકારી અને અમરેલી નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, પંકજ જોષી–શાંધાઈ(ચાઈના)
ના પિતાશ્રી લાભશંકરભાઈ ભવાનીશંકર જોષી ઉ.વ.–૮૦ નું તા.૧૯/૦૯/ર૦રર ના રોજ અવસાન થયેલ છે. તે કનૈયાલાલ બી.જોષી–રાજકોટ, સ્વ.ધનશ્યામલાલ બી.જોષી–ભાવનગર, ગીરીશભાઈ બી.જોષી–ભાવનગર, રજનીકાંત બી. જોષી–ભાવનગર, રાજેન્દ્ર બી.જોષી–ભાવનગર
અમરેલીના ભાઈની સ્મશાન યાત્રા તા.ર૧/૦૯/રર, બુધવારના રોજ સાંજના તેમના નિવાસ્થાન અવધ રેસીડેન્સી, ચિતલ રોડ, અમરેલી ખાતેથી નિકળશે.
નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષીના પિતા લાભશંકરભાઈ જોષીનું નિધન















Recent Comments