ભાવનગર

વલ્લભીપુર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ૦૫ જૂનના રોજ પ્રાદેશિક કમિશ્નરની સૂચના અને ચીફ ઓફીસરના માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર નગરપાલિકા દ્વારા “નિર્મળ ગુજરાત અભિયાન” અંતર્ગત વલભીપુર નગરપાલિકાના સેનીટેસન શાખાના કર્મચારીઓ દ્વારા કોમર્શિયલ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

Related Posts