દામનગર નગરપાલિકા નો વિચિત્ર અમલ રવિવારે મુખ્ય બજારો નું સફાઈ કામ બંધ રાખતા ઠેર ઠેર બજારો માં સળગતા ઉકરડા ના દ્રશ્યો વેપારી ઓમાં કચવાટ

દામનગર શહેર ની નગરપાલિકા દ્વારા શહેર ની મુખ્ય બજાર નું સફાઈ કામ બંધ રાખવા ના નિર્ણય થી સમગ્ર શહેરીજનો માં નારાજગી આવશ્યક સેવા બંધ રાખી મુખ્ય બજારો માં રવિવારે ઉકરવા થી મુક્ત બજારો રહે તેવી પૂર્વવત વ્યવસ્થા શરૂ રાખવા ની માંગ વર્ષો થી મુખ્ય બજારો નિયમિત સફાઈ થતી હતી પાલિકા ના આવા વિચિત્ર નિર્ણય થી વેપારી માં કચવાટ મુખ્ય બજારો માં રવિવારે સફાઈ કાર્ય બંધ રાખી શુ ફાયદો? આવી મહત્વ ની સેવા થી શહેરીજનો ને વંચિત રાખી સફાઈ કાર્ય બંધ રાખી શહેર ની બજારો શોપિંગ મોલ માર્કેટો માં જ્યાં ત્યાં સળગતા ઉકરડા થી મુક્તિ આપો ની માંગ એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો ચાલતા હોય તેના માટે બજેટ જોગવાઈ અને પ્રચારો કરી સ્વચ્છતા અભિયાન ની ઝુંબેશો વચ્ચે પાલિકા તંત્ર ના આવો વિચિત્ર નિર્ણય કેમ કરાયો હશો
Recent Comments