અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts વર્ષાઋતુને પગલે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં ખોડીયાર જળાશયમાં પાણીની ટકાવારી ૯૩.૧૦ ટકા સુધી પહોંચી સાવરકુંડલામાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી દામનગર પ્રસિદ્ધ છે પુરાણો માં કુંભારાણા એ બંધાવેલ દેવળ. સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ
Recent Comments