દામનગર નગરપાલિકા ચૂંટણી કાર્યાલય જેનીબેન ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ “કોંગ્રેસ આવે છે
દામનગર શહેર ની નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત તા૨/૨/૨૧ ને સોમવાર ના દીને ૪-૩૦ કલાકે કોંગ્રેસ કાર્યાલય નો પ્રારંભ કરાવશે જેનીબેન ઠુંમર પી એમ ખેની નિરીક્ષક શ્રી લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા તાલુકા પંચાયત માજી પ્રમુખ ઘનશ્યામભાઈ કાછડીયા તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા સહિત ની ઉપસ્થિતિ માં ગાંધી જ્યંતી એ શહેર કોંગ્રેસ કાર્યાલય નો પ્રારંભ થશે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડવા ઉત્સુક દાવેદાર કાર્યકરો સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી કોંગ્રેસ કાર્યકરો વિવિધ હોદેદારો અગ્રણી ઓની હાજરી માં દામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય નો પ્રારંભ થશે
Recent Comments