દામનગર શહેર ની સહકારી સંસ્થા નાગરિક શરાફી મંડળી ના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નું બહુમાન કરાયું તાજેતર માં અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંધ ની ચૂંટણી માં લાઠી બેઠક ઉપર થી સતત પાંચ ટર્મ થી ચૂંટાઈ આવતા નારોલા આ વખતે બિન હરીફ ચૂંટાઈ આવતા દામનગર શહેર ની સહકારી સંસ્થા નાગરિક શરાફી મંડળી ના બોર્ડ ડિરેકટરો અને કર્મચારી ઓ દ્વારા વિશિષ્ટ બહુમાન કરતા દેવચંદભાઈ આસોદરિયા.રાજુભાઇ કનાડીયા. વસંતભાઈ મોણપરા.કૌશિકભાઈ બોરીચા અશોકભાઈ બાલધા ઈશ્વરભાઈ નારોલા દિલીપભાઈ ભાતિયા સહિત સંસ્થા ના મેનેજર જીવરાજભાઈ બુધેલીયા.ભુપતભાઇ માલવીયા.દિનેશભાઇ પટેલ ભદ્રેશભાઈ ગઢવી.ચિરાજભાઈ ભારમલ સહિત ના ઓ દ્વારા પુષ્પગુંચ આપી શાલ શિલ્ડ આપી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નું વિશિષ્ટ બહુમાન કરાયું હતું સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક સેનીટાઇઝ ના ઉપીયીગ ના ચુસ્ત પાલન સાથે સહકારી સંસ્થા દામનગર શહેર ની નાગરિક શરાફી મંડળી ખાતે સન્માન યોજાયું હતું
દામનગર નાગરિક શરાફી મંડળી ના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નું વિશિષ્ટ બહુમાન

Recent Comments