બ્યુટી ક્લબ એસોસીએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સિલન્સ એવોર્ડ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે 11 માર્ચ 2022 ના રોજ મુંબઈ ખાતે એશિયન એક્સિલન્સ એવોર્ડ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરત ની મહિલા ને એવોર્ડ એનાયત કરાયો હતો.. બ્યુટી ક્લબ એસોસીએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સિલન્સ એવોર્ડ 11 માર્ચ 2022 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારત દેશ અને અન્ય દેશ ના લોકોએ ભાગ લીધો હતો.જેમ કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને બીજા ઘણા….આ ઍવોર્ડ શો માં ૧૪૦ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની અંદર મેકપ આર્ટિસ્ટ, સ્કિન ડોક્ટર, નેલ આર્ટિસ્ટ, બેસ્ટ મેકપ એજ્યુકેટર ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.. જેમાં સુરત ની સુરભી રાવલ મેનેજીંગ પાર્ટનર ઓફ બી સી આઈ માટે પસંદગી કરવામાં આવી હતી.. બ્યુટી ક્લબ અસોસીએસન ઓફ ઇન્ડિયા છેલ્લા છ વર્ષ થી આ ક્ષેત્ર સાથે જોડાયેલુ છે… નિરાંકર એકજીબિશન બ્યુટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કરે છે..આ એવોર્ડ ફંક્શનમાં બૉલીવુડ ની અનેક હસ્તીઓ ઉપસ્થિત હતી.. જેમાં મુખ્ય બોલીવૂડ સેલેબ્રિટી તરીકે માધુરી દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા.. અને તેમના દ્વારા તમામ એવોરડીઝ ને એવોર્ડ આપવામાં આવ્યા હતા.. આગામી ઇવેન્ટ મલાઈકા અરોરા સાથે છે.
સુરત ખાતે મહિલા ને એશિયન ઍક્સેલેન્સ એવોર્ડ થી નવાજવામાં આવ્યા

Recent Comments