fbpx
અમરેલી

ડા પોસ્ટેના પ્રોહીબીશન ના ગુન્હામા છેલ્લા છએક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વંડા પોલીસ ટીમ

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી. હિમકર સિંહ સાહેબ* નાઓએ જિલ્‍લાના  નાસતા ફરતા આરોપીઓ અંગે જરૂરી વોચ રાખી આરોપીને પકડી પાડવા માટે  સૂચનો કરેલ હોય જે આધારે મ્હે.પો.અધિક્ષક સાહેબ અમરેલી ની સુચના મુજબ ના.પો.અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ વંડા પો.સ્ટે.પાર્ટ-C ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨ ૧૦૩૩૬/૨૦૨૧ પ્રોહી કલમ. ૬૫-AE વી.ના કામનો નાસતો  ફરતો આરોપી,💫 *જોરુભાઇ ભીમભાઇ પટગીર*. *ઉ.વ.૩૧*.*ધંધો.ખેતી.રહે.ઘોબા*. *તા.સા.કુંડલા.જી.અમરેલી* વાળો છએક મહીનાથી થી નાસતો ફરતો હોય અને આજરોજ વંડા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી.પલાસ તથા વંડા પોલીસ ટીમ વંડા પો.સ્ટે.વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે આ કામનો નાસતો ફરતો આરોપી પોતાની વાડીએ હોય જેથી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ કામના આરોપી જોરુભાઇ ભીમભાઇ પટગીર  ઉ.વ.૩૧ ધંધો.ખેતી.રહે.ઘોબા. તા.સા.કુંડલા. જી.અમરેલી વાળો મળી આવતા આરોપીને  પકડી પાડી ધોરણસરની  કાર્યવાહી કરેલ છે..
💫 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી *હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને ના.પો.અધી શ્રી *કે.જે.ચૌધરી સાહેબ*.ના માર્ગદર્શન હેઠળ  વંડા પો.સ્ટે. ના પો. સબ. ઇન્સ. *શ્રી પી.વી.પલાસ*.તથા વંડા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts