લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ને જળ વ્યવસ્થા માટે આવતું ભવિષ્ય સુનિશ્ચિત કરનાર ધોળકિયા ફાઉન્ડેશન ના પદ્મશ્રી સવજીભાઈ એ અત્યાર સુધી માં લાઠી તાલુકા માં ૭૫ ચેકડેમ નિર્માણ કર્યા છે ૧૧ પૂર્ણતા ના આરે છે ત્યારે લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આમ જનતા ઇચ્છી રહી છે કે લાઠી થી લઈ ક્રાક્સ સુધી ગાંગડીયા નદી ને ઊંડી ઉતારી બંને તરફ પાળા ઉપર રિવર ફંટ બનાવી લાઠી તાલુકા ને નંદનવન બનાવી શકાય તે માટે સરકાર તરફ થી મંજૂરી અને સહાનુભૂતિ દર્શાવી લોકભાગીદારી થી ચાલતા સુજલામ સુફલામ યોજના અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત નાની સિંચાઈ વિભાગ માં લેખિત રજૂઆતો કરતા ગ્રામ્ય વિસ્તાર ની આશ રિવરમેન પાસે છે ઉદાર ઉદ્યમી અને એક રૂપિયા ના ખર્ચ સામે સવા રૂપિયા નું કામ કરનાર જળસંસાધન ક્ષેત્રે દુરંદેશી પૂર્વક પદ્મશ્રી સવજીભાઈ ના નેતૃત્વ હેઠળ ચાલતા જળસંચય અભિયાન ૨૦૨૨ ને સવિસ્તાર થી લાઠી થી લઈ ક્રાક્સ સુધી લંબાવી ગાંગડીયા નદી ને ઊંડી ઉતારી રિવર ફંટ બનાવી જળ સંગ્રહ શક્તિ વધારવા માં આવે તો લાઠી તાલુકા માટે જીવાદોરી રૂપ આ નદી ગ્રામડાં માંથી થતી હિજરત અટકી શકે અને સમગ્ર તાલુકા માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે નિષ્ણાંત ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર નો સર્વે સમગ્ર તાલુકા ની રોનક બદલી શકે તેવી નદી ને ઊંડી ઉતારવા ઉદ્યમી દાતા રત્ન ધોળકિયા ફાઉન્ડેશન ઉપર સમગ્ર તાલુકા ની મદાર સ્થાનિકો ની માંગ અંગે જિલ્લા પંચાયત નાની સિંચાઈ આ અંગે વિચારે સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન નું સંકલન સૃષ્ટિ ના દરેક જીવાત્મા અને પર્યાવરણ પ્રકૃતિ માટે કલ્યાણ કારી બની રહે તેમ છે
ગાંગડીયા નદી ને ક્રાક્સ સુધી ઊંડી ઉતારી બંને તરફ પાળો બાંધી રિવર ફંટ બનાવો ની પદ્મશ્રી સવજીભાઈ સમક્ષ ગ્રામ્ય વિસ્તારો ની આશ તાલુકા માટે જીવાદોરી બની શકે ગામડા માં પ્રાણપુરી શકાય

Recent Comments