અમરેલી

સોલંકી પરિવાર ના પિતૃ મોક્ષાર્થે વિદ્વાન ભાગવતાચાર્ય દીપકભાઈ મહેતા ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા

દામનગર સ્વ ગૌરીબેન અમરશીભાઈ સોલંકી પરિવાર ના પુત્રી રત્ન મૃદુલાબેન પ્રવીણચંદ્ર ગાંધર્વ પરિવાર આયોજિત શ્રી મદ્રભાગવત કથા માં વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી દીપકભાઈ મહેતા વ્યાસાસને સંવત ૨૦૭૯ વૈશાખ સુદ ૮ ને શુક્રવાર તા ૨૮/૦૪/૨૩ થી પ્રારંભ થશે કથા ની પોથી યાત્રા પૃષ્ટિય માર્ગી શ્રી મદન મોહનલાલ હવેલી ખાતે થી પ્રસ્થાન થઈ શહેર ના રાજમાર્ગો ફરી પટેલ વાડી કથા પરિસર સ્થળે પહોંચશે કથા ના પાવન પ્રસંગો શ્રી નૃસિંહજી પ્રાગટય વામન અવતાર શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન પૂજા શ્રી રૂક્ષ્મણી વિવાહ જેવા દેવ ચરિત્ર નું વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી કરાશે કથા સત્ર રોજ સવારે ૮-૩૦ થી બપોર ના ૧૧-૩૦ અને બપોર પછી ૩-૩૦ થી સાંજ ના ૬-૩૦ કલાક સુધી યોજાશે મુખ્ય યજમાન પ્રવીણચંદ્ર ગાંધર્વ અ.સો  મૃદુલાબેન પી ગાંધર્વ કુ.જાનકી પી ગાંધર્વ નીરવકુમાર પી ગાંધર્વ અ.સો વિરલબેન એન ગાંધર્વ કુ હેમાદ્વિ એન ગાંધર્વ દિતિ એન ગાંધર્વ પરિવાર દ્વારા શ્રી મદ્રભાગવત કથા નું ભવ્ય આયોજન 

Related Posts