fbpx
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં અષાઢી બીજ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

શ્રીજી વિદ્યાર્થી ભુવન..અમરેલીમાં આજે તા:-2૦-06-2023 ના રોજ અષાઢી બીજ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી  કરવામાં આવેલ.         

અષાઢી બીજ એટલે ખુબ જ  શુભ દિવસ આ દિવસે કોઈ પણ કાર્ય મુહર્ત જોયા વિના કરી શકાય…. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી નું પૂજન અને અર્ચન સાથે અષાઢી બીજનું ધાર્મિક મહત્વ સમજાવવામાં આવેલ તથા વિદ્યાર્થીઓને આજના દિવસે લાઠી રોડ પર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે લઈ જવાયા…. તેમજ આજના શુભ અને પવિત્ર દિવસે બધા જ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મોં મીઠા કરાવીને નવા શૈક્ષણિક સત્રમાં શુકનવંતો પ્રવેશ કરાવી શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવેલ…..

શાળાના સંચાલક દંપતિશ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાની પ્રેરણાથી શાળાનાં આચાર્યશ્રી અને સ્ટાફ તેમજ છાત્રાલયનાં કર્મચારી ભાઈ- બહેનોએ સફળતા પૂર્વક આયોજન કર્યું. અમરેલી જિલ્લાની નિવાસી શાળામાં સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં આવી શિક્ષણેતર પ્રવૃત્તિઓથી ગુંજતું રહે છે શાળા પરિસર રમણીયતાને કારણે વિશાળ સંખ્યાના વાલીગણોનું આકર્ષણ કેન્દ્ર બન્યુ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/