જિલ્લા પ્રમુખ શિલ્પાબેન ટાંક દ્વારા મનોદિવ્યાંગ બાળકો ને રક્ષાસૂત્ર બાંધી ઉજવી રક્ષાબંધન
જૂનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા વંથલી રોડ મેંદરડા મુકામે કાયૅકતછે આમાં એકવીસ જેટલા બાળકો આસયથાન લયરહેલ છે તેમાં અમુક બાળકો
મમ્મી પપ્પા વીનાના છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો વચ્ચે જઈ ને આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો ની બેન બની ને
જૂનાગઢ જીલ્લા પ્રમુખ મહીલા મોરચાના
શિલ્પાબેન ટાંક દ્વારા રાખડીઓ બાંધી ને ઉજવણી કરી દિવ્યાંગ બાળકો ખુશ થઈ ગયા અને દિવ્યાંગ બાળકો ને ભોજન પણ કરાવ્યું આમ સંસ્થા ના સંચાલક કૌશિકભાઈ જોષી એ જણાવ્યું હતું અને જીલ્લા પ્રમુખ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments