સોશ્યલવેલફેરઅંતર્ગતનારીસંરક્ષણકેન્દ્ર, પાલીતાણાખાતેતા. ૦૬/૧૧/૨૦૨૩નારોજ૧નંગગુગલનું૩૨ઈચનુંકલરTV દાતાશ્રીજી.એચ.સી.એલ. લિમિટેડખડસલીયા, ભાવનગરકંપનીદ્રારાદાનમાંઆપવામાંઆવ્યું.
મહિલાઅનેબાળવિકાસવિભાગ, ગાંધીનગરઅનેમહિલાઅનેબાળઅધિકારીશ્રીનીકચેરી, ભાવનગરદ્રારાસંચાલિતનારીસંરક્ષણકેન્દ્ર, પાલીતાણાખાતે૧૮થી૫૯વર્ષનીમહિલાકેજેઓજાતિગતહિંસા, દુર્વ્યવહારથીપીડીત, પરિવારદ્રારાત્યજીદેવામાંઆવેલ, કુંવારીમાતા, કુંવારીગર્ભવતી, વિધવામાતાનેનારીસંરક્ષણકેન્દ્રમાંઆશ્રયઆપવામાંઆવેછે.
રહેઠાણનીવ્યવસ્થાસાથેબહેનોનામનોરંજનહેતુસરઆશ્રિતબહેનોનેજી.એચ.સી.એલ. લિમિટેડખડસલીયાભાવનગરકંપનીદ્રારાતા.૦૬/૧૧/૨૦૨૩નારોજગુગલનું૩૨ઈચનુંએકકલરટી.વીઅર્પણકરવામાંઆવ્યુંછે.
આપ્રસંગેજી.એચ.સી.એલ. લિમિટેડકંપનીનાસીનીયરજનરલમેનેજરશ્રીધનંજયકુમાર, લિગ્નાઈટખાણનીટીમતેમજઅન્યકર્મચારીઓહાજરરહ્યાહતા.


















Recent Comments