સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી કન્યા શાળા નંબર બે શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૂર્ય નમસ્કાર તાલુકા કક્ષાએ સુસરા માનવી પહેલો નંબર આવ્યો તેમજ સાયકલ રેસમાં પરમાર ભૂમિનો બીજો નંબર આવ્યો તેમજ ૨૭ ડિસેમ્બરના રોજ ૧૨ પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવી જેના કન્વીનર સ્નેહાબેન અને ભૂમિકાબેન હતા તેમજ ૨૯ ડિસેમ્બરના રોજ ટવિનિંગ એન્ડ પાર્ટનરશીપ અંતર્ગત હાથસણી શાળા અને પ્રાથમિક કન્યા શાળા નંબર બે બંને શાળાનું ક્લીનિંગ હતું જે માનવમંદિર ખાતે બાળકોને લઈ જાય પ્રકૃતિની ગોદમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવેલ હતા અને તે મુજબ એસએમસી કમિટી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું આચાર્યા ભારતીબેનના માર્ગદર્શન નીચે તમામ શિક્ષકો સ્નેહાબેન, ભૂમિકાબેન, અંકિતાબેન, રેખાબેન, હર્ષાબેન વગેરે જહેમત ઉઠાવેલ હતી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

Recent Comments