દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી ના પાવન પર્વ એ દિવ્ય દૈદીત્યમાન દીપ માળા ના દર્શન સવારથી શિવાલય માં શ્રધ્ધાળુ ભાવિકો ની ચહલ પહલ મહાપૂજા અભિષેક સહિત ફ્ળાહાર ફૂલો બીલ્વીપત્ર નું શુશોભન શ્રી વેજનાથ મહાદેવ મંદિરે વિવિધ શણગાર સાથે મનોહર દર્શન દીપમાળા ના દર્શન મહા આરતી ભાંગ પ્રસાદ ફરાળ સહિત સમગ્ર શહેર માં શિવાલયો માં હરહર મહાદેવ ના નાદ સાથે શિવરાત્રી ના પાવન પર્વ એ દર્શન પૂજન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો
દામનગર વેજનાથ મહાદેવ મંદિરે ભવ્ય દીપમાળા દર્શન

Recent Comments