દામનગર શહેર માં ઘણા સમય થી રેવન્યુ કામો ટલ્લે ચડતા હોવા ની વધતી ફરિયાદ અને અનિયમિતા ની સમસ્યા સ્થાનિક પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ના ધ્યાન આવતા દામનગર શહેર ને કાયમી રેવન્યુ દફતર ના કામો માં ઉભી થતી અસમંજસ અંગે લોકો ની વધતી ફરિયાદો સામે સતત ગેરહાજર લે અન્ય ચાર્જ માં જેવા કારણે ખૂબ હાલાકી ભોગવતા દામનગર શહેર ને કાયમી તલાટી માટે પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સુધી સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરતા શહેરીજનો એ આભાર વ્યક્ત કર્યો હતો
દામનગર પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ની સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરાય

Recent Comments