અમરેલી જિલ્લા ના હાલ સુરત જોગાણી પરિવાર ના ભાગ્યેશકુમાર જોગાણી એ સમગ્ર પરિવાર નું ગૌરવ વધાર્યું પ્રતિભાશાળી વિદ્યાર્થી એવોર્ડ થી સન્માનિત થયેલ ભાગ્યેશકુમાર સમસ્ત વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના વતની ભાગ્યેશકુમાર પ્રવીણભાઈ જોગાણી મોટા ગોખરવાળા ના હાલ સુરત ડેલ્ટા ઈન્ટરનેશનલ સ્કૂલ એન્ડ હોસ્ટેલ ઓલપાડ નો વિદ્યાર્થી ગત વર્ષે વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ વિનર જે શાળા સંચાલક શિક્ષક દંપતી માતા વંદનાબેન અને પિતા પ્રવીણભાઈ એ ભારત ના ભવિષ્ય નું મીષ્કર્ષ ઘડતર નું રૂડું કાર્ય કર્યું તેની ફળ સ્તુતિ રૂપે સંતાન માં સુસંસ્કાર નું નિરૂપણ કેમ ન થાય ? જનસેવા પ્રવૃત્તિ ના હિમાયતી જોગણી દંપતી એ તેમના સંતાનો ને સુસંસ્કાર નું ભાથું આપવા સમર્થ બન્યા માર્ચ ૨૦૨૫ મા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ કોમન એન્ટ્રસ ટેસ્ટ ના મેરીટ લિસ્ટ મા સ્થાન પ્રાપ્ત કરી ને ગુજરાત રાજ્ય ના પ્રતિભાશાળી વિધાથી તરીકે સન્માન પ્રાપ્ત કર્યું આજે સુરત જિલ્લા ના ૫ વિદ્યાર્થી પૈકી ભાગ્યેશકુમાર પ્રવીણભાઈ જોગણી ને પ્રતિભાશાળી વિદ્યાર્થી એવોર્ડ એનાયત થયો આ સમારંભ મા સુરત શહેર કલેક્ટર સૌરભ પારગી જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણ મંત્રી મુકેશભાઈ દલાલ સહિત શિક્ષણ વિભાગ ના વિવિધ મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિ માં એવોર્ડ એનાયત કરાયો સુરત શહેર માં નાનપુરા ટી.એન્ડ ટી હાઈસ્કૂલ ખાતે જિલ્લા ભર માંથી પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા જેમાં જોગાણી પરિવાર નો ભાગ્યેશકુમાર સુરત ને ડી.પી.ઓ.ભગીરથસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી માનસીબેન ગોહેલ સહિત ની ઉપસ્થિતિ માં સમસ્ત જોગાણી પરિવાર શિક્ષણ નિધિ સેતુ ના સુરત સંયોજક મહેશભાઈ ખજૂરી હડમતીયા ગૌરાંગભાઈ સાતપડા સમસ્ત જોગાણી અમદાવાદ પ્રફુલભાઈ વિનુભાઈ ક્રિસ્ટલ કેરાળા રણછોડભાઈ અમરેલી વિકિનભાઈ ગાંધીનગર ભુમિકાબેન સૌરાષ્ટ્ર ના રાજમોતીબેન માંડવા અનસૂયાબેન ઢસા સુરત જીગ્નેશભાઈ જુનાગઢ દકુભાઈ કેરાળા અમરેલી અલ્પેશભાઈ ગોંડલ એ અભિનંદન પાઠવ્યા હતા જોગાણી પરિવાર ના દિનેશભાઈ જોગાણી પ્રમુખ સમસ્ત જોગાણી પરિવાર સુરત ઉપ પ્રમુખ લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા વાઈસ ચેરમેન ઉપાધ્યક્ષ સક્ષમ સુરત મહાનગર એ અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પ્રતિભાશાળી એવોર્ડ વિજેતા ભાગ્યેશકુમાર અન્ય ને પ્રેરણા આપવા સમાન છે ભાગ્યેશકુમાર ની શિક્ષણીક કારકીર્દી ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી
ભાગ્યેશકુમાર જોગણી ને જિલ્લા કલેકટર પારગી અને શિક્ષણમંત્રી ના વરદહસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થી એવોર્ડ એનાયત કરાયો



















Recent Comments