“૨૭ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૨૫ દંપતી ઓને સંતો ના મુખે સુભચિતો થી આશિષ”
“સાસરી ને તીર્થ માનજો ગમતું જતું કરજો સપ્તપદી એટલે સાત પ્રકાર ની દીક્ષા એજ શુભલગ્ન ત્યાગ સમર્પણ સેવા નમ્રતા જેવા ગુણો નું આચરણ કરજો”
દામનગર સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૭ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન પૂજ્ય દયારામબાપુ ની નિર્વાણ તિથિ મહાશિવરાત્રી ઉત્સવ ગુરુ મહિમા મહોત્સવ આરોગ્ય કેમ્પ સહિત ના કાર્યક્રમો વચ્ચે રંગારંગ લગ્નોત્સવ માં ૨૫ નવ દંપતી ઓએ આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા આપતા વરિષ્ઠ સંતો ના આશિષ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ દાતા રત્નો ની ઉદાર સખાવતો પોતા ની દીકરી સમાંતર કરિયાવર કરતા અનેક સખાવતી દાતા રત્નો ની ઉદારતા ની પૂજ્ય સંતો દ્વારા સરાહના રોકડ રકમ અને દ્રવ્યદાન ની અવિરત સરવાણી વહી સમગ્ર સીતારામ આશ્રમ સેવક સમુદાય ની સતત ખડે પગે અદભુત સેવા જિલ્લા પંચાયત આર્યુવેદ શાખા અને પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા ની તબીબી ટિમ દ્વારા આરોગ્ય કેમ્પ માં દર્દી ઓની તપાસ સારવાર સીતારામ આશ્રમ દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ નિહાળી અભિભૂત થતા અનેક મહાનુભવો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અન્ન ક્ષેત્ર પક્ષી ચણ ગૌશાળા જીવદયા ની કરુણા વત્સલ્ય પ્રવૃત્તિ થી અનેક સંતો એ રાજીપો વ્યક્ત કર્યો બ્રહ્મલીન દયારામબાપુ ની દયા નામ જેવા જ ગુણ સંપન્ન સિદ્ધ સંતો ની દુરંદેશી ને યાદ કરાય હતી સતસંગ કથા દ્વારા પૂજ્ય ગુરુમુખી સંત દયારામબાપુ નું જીવન કવન કથા દ્વારા તાદ્રશ્ય કરાવતા જિજ્ઞાબેન ગોંડલીયા ના શ્રી મુખે ત્રીદિવસીય ગુરુ મહિમા કથા નું રસપાન કરાવ્યું હતું ૨૭ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં વરિષ્ઠ સંતો અને ઉદારદિલ દાતા રત્નો દ્વારા ૨૫ નવ દંપતી ઓને અંતર થી આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ આપતો સંદેશ ગમતું જતું કરજો સાસરી ને તીર્થ મામજો ત્યાગ કરશો તો ક્યારેય પણ સંસાર માં આગ નહિ લાગે ભવ્ય રીતે યોજાયો ૨૭ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ વિશાળ કરિયાવર સાથે વિચારો નો કરિયાવર આપતા વરિષ્ઠ સંતો ના મનનીય વ્યક્ત ને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા હજારો મહેમાનો ની ઉપસ્થિતિ વચ્ચે ઉદારદિલ દાતા રત્નો નું ગરિમા પૂર્ણ સન્માન કરાયું હતું


















Recent Comments