દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ભગવત ગો મંડલ નું માજી નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન ના વરદહસ્તે વિમોચન બોટાદ સંપ્રદાય ના શાસન પ્રભાવક પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ પ.પૂ.ઉત્સાહી સુપાર્શ્વ ચંદ્રજી મહારાજ સાહેબ નવ દીક્ષિત પ.પૂ.દેવાર્યચંદ્રજી મહારાજ સાહેબ આદિ થાણા ૩ સંત રત્નો દ્વારા દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને અતિ દુર્લભ ભગવત ગો મંડલ સંપુટ ની ભેટ અર્પણ કરાય હતી દામનગર ના પૂર્વ નગરપતિ સ્વ શ્રી હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન સહિત ના પરિજનો એ જ્ઞાન મંદિર માં પધારતા ઉષ્મા ભર્યો સામૈયા સત્કાર કરાયો હતો
પુસ્તક લોકાઅર્પિત પ્રસંગે પુસ્તકો વિશે સુભાષિતો રચતુ વક્તવ્ય આપતા સુરેશભાઈ અજમેરા હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં વરદહસ્તે લોકાઅર્પિત પ્રસંગે અનેક સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા નટુભાઈ ભાતિયા કોશિકભાઈ બોરીચા સુરેશભાઈ અજમેરા કેતનભાઈ ગાંધી દેવચંદભાઈ આલગિયા દિલીપભાઈ ભાતિયા વજુભાઇ રૂપાધડા સુરેશભાઈ મકવાણા દિલીઓભાઈ અમજેરા હરેશભાઇ વ્યાસ વીરેન્દ્ર પારેખ દિલીપભાઈ અજમેરા નજીરભાઈ મલિક વસંતભાઈ ડોબરીયા અમરશીભાઈ નારોલા રવજીભાઈ નારોલા જગદીશભાઈ ધોળકિયા અશ્વિનભાઈ ખખ્ખર સહિત પ્રજ્ઞાબેન અજમેરા નીરૂબેન અજમેરા વીણાબેન જુઠાણી ઇલાબેન અજમેરા વર્ષાબેન જુઠાણી ઉર્વશીબેન પારેખ કોમલબેન અદાણી પિન્કીબેન ગાંધી આશાબેન ખખ્ખર ટમીબેન દોશી સહિત અનેક વેપારી અગ્રણી ઓએ હાજરી આપી હતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ના વાચક રસિકો માટે અતિ દુર્લભ ભગવત ગો મંડલ નું લોકાઅર્પિત કરાયું હતું


















Recent Comments