અમરેલી

સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ ની ૧૨૯ મી બેઠક મળી

અમરેલી જેસીંગપરા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ ની બેઠક મળી 

 લોકસાહિત્ય ક્ષેત્રે કાર્યરત લોકસાહિત્ય સેતુની 129 મી બેઠક લોક સાહિત્ય ક્ષેત્રના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને  સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી જેન્તીભાઈ પટોળીયા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવે આ બેઠકમાં લોકસાહિત્યના દુલાભાયા કાગની તારા આંગણિયા પૂછીને કોઈ આવે એ લોકગીતથી સરસ્વતી વિદ્યા મંદિર ના નિયામક શ્રી પ્રવીણભાઈ સૌને આવકારે લોકસાહિત્યના કલાકાર સંજયભાઈ પંડ્યા  કરણભાઈ વાજા,, જોષી મૈત્રી, બામણીયા ભોજ રાજભાઈ, મકવાણા અમિતભાઈ મકવાણા હિરેનભાઈ વગેરે ધૂન અને કાવ્ય રજૂ કરેલ 

કાર્યક્રમના પ્રકાશભાઈ શુક્લાય અંતે વિપુલભાઈ ભટ્ટી એ આભાર વિધિ કરેલ

Related Posts