કેરળમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક સભામાં સંબોધન કરતા
ગુજરાતીઓને અભણ એટલે કે અશિક્ષિત, મુર્ખ એટલે અણસમજુ કહી પોતાની હલ્કી માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું હતું, આ નિવેદનથી
ગુજરાત સહીત વિશ્વભરમાં વસતા ગુજરાતીઓમાં રોશની લાગણી ફેલાય હતી.
ખડગેનું નિવેદન ન માત્ર ગુજરાતીઓનું અપમાન છે પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ
પટેલ, પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ, વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇ સહીત હાલ દેશનું નેતૃત્વ કરતા અને દુનિયામાં જેની શાખ છે એવા
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને સાડા ૬ કરોડ
ગુજરાતીઓનું અપમાન છે.
ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દોથી રાજ્યમાં રોશ ફેલાયો છે, જેનો વિરોદ્ધ પ્રદશીત કરવા અમરેલીના નાગરીકો દ્વારા શહેરના
રાજકમલ ચોકમાં કાળી પટ્ટી બાંધી મૌન ધરણા કરવામાં આવ્યા હતા અને ખડગે માફી માંગે કોગ્રેસ માફી માંગેની માંગણી કરવામાં આવી હતી,
કોગ્રેસની જ્ઞાતિ-જાતિવાદી તથા પ્રાંત- પ્રદેશવાદી નીતિનો વિરોધ કરવા રાજયભરમાં લોકોએ રોડ પર ઉતારી રોષ પ્રગટ કર્યો હતો.
અમરેલી ખાતે જીલ્લા ભાજપના આગેવાનો મેહુલ ધોરાજીયા, દીપક વઘાસીયા, મનોજ મહીડા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, પીન્ટુ
કુરુંદલે, ક્રિશ્નાબેન મકવાણા, મહેશ જાવિયા, વિપુલ ભટ્ટી, દિવ્યેશ વેકરીયા, રાકેશ નાકરાણી, જીતુભાઈ ડેર, ભુપેન્દ્રભાઈ બસીયા,
ભાવનાબેન ગોંડલિયા, હિંમતભાઈ દોંગા, અલ્કાબેન ગોંડલિયા, ચેતન ધાનાણી, સંદીપ સોલંકી, રોમિત કોટડીયા, શહેર ભાજપના પ્રમુખ
વિજય ચોટલિયા આગેવાનો યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, એ.પી. બોરડ, સંદીપ માંગરોળીયા, ચિરાગ ચાવડા, તુલસીભાઈ મકવાણા,
મૌલિક ઉપાધ્યાય, નાથુભાઈ ધાધલ, દિલાભાઈ વાળા, ખોડાભાઈ મેરિયા, મધુભાઈ હરખાણી, કાળુભાઈ વાળા, આશિષ અકબરી, ડેની
પરમાર, પ્રવિણ ચાવડા, હિતેષ કલકાણી, ધર્મેશ વિસાવળીયા, પંકજ સોલંકી, ડાયાભાઇ, ભીખાભાઈ ભરવાડ, વિરજીભાઈ બોરીચા, જીગ્નેશ
સાવલિયા, આરતીબેન અટારા, કોમલબેન રામાણી, રેખાબેન પરમાર, કાશ્મીરબેન વ્યાસ, પ્રવિણાબેન રાઠોડ, અનશુયાબેન શેઠ, ગીતાબેન,
મજબૂતભાઈ, ચંદ્રેશ ખાણેસા, જીગ્નેશભાઈ દાફડા, ગૌરવ મહેતા સહીત અગ્રણીઓએ મૌન ધરણા કરી રોશ વ્યક્ત કર્યો હતો.
કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ-મુર્ખ કહી દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે ખડગેજીએ કોગ્રેસની ગુજરાત પ્રત્યેની માનસિકતા છતી કરી
















Recent Comments