અમરેલી

દામનગર વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર માં. શ્રી અનસૂયા પ્રાગટય પર્વ એ અક્ષયપાત્ર આસો.ચેતનાબેન કાળુભાઈ કાત્રોડીયા નું ૧.૧૧.૧૧૧ નું અન્નદાન

દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ને અખાત્રીજ ના પાવન પર્વ એ શ્રી અનસૂયાજી પ્રાગટય દીને અક્ષયપાત્ર અન્ન દાન અર્પણ કર્યું ધ્રુફણીયા ના વતની હાલ સુરત સ્થિત કાળુભાઇ તલશીભાઈ કાત્રોડીયા એ વાત્સલ્ય મૂર્તિ આસો રાધાબેન તલશીભાઈ કાત્રોડીયા ની પ્રેરણા એ દામનગર શહેર ના શ્રી અનસૂયા પ્રસાદ ઘર ને રૂપિયા એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર પુરા નું દાન અર્પણ કરતા કાત્રોડીયા દંપતી આસો ચેતનાબેન કાળુભાઇ ધ્રુફણીયા વાળા એ પ્રસાદ ઘર ના પ્રત્યક્ષ દર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી દામનગર સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાતમંદ સ્થિતિ અભ્યાગત નિરાધાર ને નિયમિત સાત્વિક ભોજન પ્રસાદ સેવા નિહાળી હતી શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદ ઘર ની સ્વચ્છતા સાત્વિકતા ના પ્રત્યક્ષ દર્શી બન્યા હતા અતિ મહત્વ ના અખાત્રીજ ના દીને અનેક સંયોગ ધરાવતા શ્રી અનસૂયા પ્રાગટય દીને અન્નદાન અભિયાન ને અવિરત બનાવતા ઉદારદિલ દાતા રત્ન કાત્રોડીયા દંપતી આસો ચેતનાબેન કાળુભાઈ કાત્રોડીયા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા સમસ્ત અનસૂયા પ્રસાદ ઘર ના ટ્રસ્ટી એવમ સ્વંયમ સેવી ઓએ અક્ષયપાત્ર અન્નદાન કરતા કાત્રોડીયા દંપતી પ્રત્યે આભાર દર્શન પ્રગટ કર્યા હતા અખાત્રીજે કરેલ કોઈપણ દાન નો ક્યારેય શ્રય થયો નથી અક્ષય પાત્ર અન્નદાન આપતા કાત્રોડીયા દંપતી ની ઉદારતા બદલ સર્વત્ર સરાહના કરતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાન ના અગ્રણી ઓ દ્વારા ઉદારદિલ દાતા રત્ન પરિવાર ની ઉદત ભાવના બદલ સરાહના કરાય રહી છે 

Click to teach Gmail this conversation is not important

Related Posts