દામનગર શહેર માં માનવ સેવા સંસ્થાન ને સુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા પરિજનો એ સાવ પિતા નાગજીભાઈ ગોવિદભાઈ ની પુણ્યસ્મૃતિ માં ઠંડા પાણી નું વોટરકુલર અર્પણ કરાયું હતું દામનગર શહેર માં નવરચિત માનવ સેવા સંસ્થાન પરિસર માં ભૂમિપૂજન પ્રસંગે પધારેલ પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં સુરત સ્થિત સામાજિક સેવા સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા અને પ્રેમવતી ગોલ્ડ પરિજન બાબરીયા પરિવાર ના સયુંકત આર્થિક સહયોગ થી આશ્રમ સહિત રાહદારી વટે માર્ગુ ઓને કાયમી શીતળ જળ મળે તેવા ઉમદા હેતુ એ આશ્રમ પરિસર આગળ ના ભાગે મોટી ક્ષમતા ધરાવતા વોટર કુલર નું લોકાર્પણ કરાયું હતું
માનવ સેવા સંસ્થાન ને જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ અને સ્વ નાગજીભાઈ ગોવિદભાઈ નારોલા પરિજનો એ વોટર કુલર અર્પણ કર્યું
















Recent Comments