અમરેલી

લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસ ઉમેદવાર બિન હરીફ જેમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ દેથીળીયા અને ઉપ પ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયા

લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીમાં તા.૨૫/૫ ના રોજ રાખેલ છે જેમાં આજે ફોર્મ ભરવાનું હોય જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત આગેવાની કોંગ્રેસ પાર્ટીનના ૯ ઉમેદવાર ચૂંટાયેલ સાથે વાત કરી જેમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ દીથળીયા અને ઉપ પ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયા નક્કી કરેલ જેથી આ બને બિન હરીફ તરીકે ચૂંટાયેલ છે જેથી હવે ૨.૫ વર્ષ લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસ રાજ રહેશે

Related Posts