ગુજરાત

નર્મદાથી એશિયા સુધી; હોંગકોંગ ખાતે આયોજિત ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલકની સફળ ઉડાન

હોંગકોંગ ખાતે તા. 23 – 24 મે, 2026 દરમિયાન આયોજિત ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું; સંકલ્પથી શિખર સુધી પહોંચવાના દૃઢ નિશ્ચય સાથે ફલક વસાવા દેશની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની…

ફલક વસાવાએ જણાવ્યું કે, માતા-પિતા તેમજ કૉચ ડૉ. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તે આ મુકામ સુધી પહોંચી છે. હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે…

Related Posts