દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્રો પર બાળક નું હેલ્થ ચેકઅપ અને અન્ન પ્રાશન અને બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી આંગણવાડી કેન્દ્ર ના સંચાલક વંદના સી સોલંકી આંગણવાડી સહિત તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો તેમજ વાલી ઓની ઉપસ્થિતિ માં ડો પારૂલબેન દંગી એ બાળક ના વાલી ને પોષણ અને આરોગ્ય વિશે અવગત કર્યા હતા નિરામય આરોગ્ય માટે કાળજી રાખવા સુંદર શૈલી ઉત્તમ બાળ ઉછેર માટે સર્વ ને ડો પારૂલબેન દ્વારા અવગત કરાયા હતા
દામનગર ડૉ પારૂલબેન દંગી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું હેલ્થ ચેકઅપ કરાયું



















Recent Comments