દામનગર માં સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક શિક્ષા મેળવતી ૨૦૮ દીકરી ઓને પાઠય પુસ્તક અર્પણ કરાયા સુરત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ સમાજ ની દીકરી જ્યાં વિના મૂલ્યે ઉચ્ચ વિદ્યા અભ્યાસ કરી રહી છે આ સંસ્થાન માં આજે અમરેલી જિલ્લા ની શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ તરફ થી પાઠય પુસ્તક અર્પણ કરાયા પરમાર્થ કન્યા છાત્રાલય દામનગર માં ૨૦૮ દીકરીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સા વિદ્યા યા વિમુકતયે ના અભિગમ સાથે દીકરી ઓને વિના મૂલ્યે પરમાર્થ કન્યા છાત્રાલય માં માધ્યમિક માધ્યમિક શિક્ષણ મેળવતી દીકરી ઓને આજે અમરેલી જિલ્લા ની શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ચોપડા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
દામનગર પરમાર્થ ટ્રસ્ટ કન્યા છાત્રાલય ની ૨૦૮ દીકરી ઓને શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા વિના મૂલ્યે પાઠય પુસ્તક વિતરણ

















Recent Comments