અમરેલી

પેઢીનામું અન્ય મહેસૂલની કામગીરી છેલ્લા પાંચ મહિના થી બંધ હોવાથી સરકાર રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત

છેલ્લા પાંચ મહિનાથી પંચાયત અને મહેસૂલના અધિકારીઓ સંઘર્ષ વચ્ચે લોકોના પેઢીનામાં ની કામગીરી બંધ છે. જેથી લોકોને હાલમાં જમીનોમાં વારસાઈ હયાતીમાં હક અને મકાનોમાં નામ ચડાવવા માટે પેઢીનામાની ખૂબ જ જરૂરિયાત હોય છે જેથી હાલ તમામ જગ્યાએ પેઢીનામુ કામગીરી બંધ હોવાના કારણે લોકોને પેઢીનામાં બનાવવામાં આવી રહ્યા નથી અને સરકારે ટૂંક સમય પહેલાં પરિપત્ર કરેલ હતો જેમાં રેવન્યુ તલાટી મંત્રી એ પેઢીના માં બનાવવા તેમ છતાં આજદિન સુધી ક્યાંય પણ આ પરિપત્રની અમલવારી થતી નથી અને લોકોને ધક્કા ખાઈ રહ્યા છે મામલતદાર ઓફિસે અને લોકોને પેઢીના માપ બનતા નથી જેથી એક સામાન્ય પેઢીનામાં માટે લોકોને પાંચ પાંચ મહિનાથી ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીએ ધક્કા ખાવા છતાં પેઢીના મ બની રહ્યા નથી જેથી સરકારે પરિપત્ર કરેલ છે તેની તત્કાલ અમલવારી કરાવો એવા રજૂઆત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ

Related Posts