અમરેલી

સાવરકુંડલાના દેવળાગેઈટ વિસ્તારમાં આવેલ શામજી બાપુ શાકમાર્કેટ નજીક ગંદકીના ગંજ ખડકાયા

પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલા ના દેવળાગેઈટ વિસ્તારમાં આવેલ શામજી બાપુ શાકમાર્કેટ નજીક ગંદકી ના ગંજ ખડકાયા ઉપરાંત બેફામ પાણી નો બગાડ જોવા મળેલ. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છતા ઉકેલ આવેલ નથી. ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ના નામે લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં સત્તાધીશો ની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Related Posts