ભા૨ત સ૨કા૨નાં મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયા નાં અધ્યક્ષ સ્થાને વલ્લભીપુર મુકામે તા.૨૮.૯.૨૦૨૬ નાં રોજ એક રાજકીય કાર્યક્રમમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની નોંધ લઇને સંસ્થા વતિ હોસ્પિટલનાં ટ્રસ્ટી શ્રી બી.એલ.રાજપરા ને શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત ક૨વામાં આવેલ. આ તકે હોસ્પિટલનાં એડમીન શ્રી પ્રશાંતભાઈ પંડયા તથા પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રઘુભાઇ હુંબલ તથા શ્રી પેથાભાઈ આહિર તેમજ ભાવનગર પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. જીલ્લાનાં
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પીટલ દ્વારા ભારત સરકારના મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાનું સન્માન


















Recent Comments