દામનગર શહેર માં આઈ સી સી એસ વિભાગ ના માર્ગદર્શન હેઠળ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો આંગણ ઉત્સવ માં ઉત્સાહ ભેર વાલી ઓ આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા સ્થાનિક નગરપાલિકા ના સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ મા પાલિકા તરફ થી વોટર બેગ વિતરણ કરાય હતી આંગણવાડી માં શ્રેષ્ટ કામગીરી બદલ પુષ્ટિ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા પધારેલ મહાનુભૂવો નું પુષ્પગુંચ અર્પી સન્માન કરાયું હતું મહાનુભૂવો ના વરદહસ્તે પૂર્ણાશક્તિ માતૃ શક્તિ જેવા પૌષ્ટિક આહાર પેકેટ નું વિતરણ કરાયું હતું બાળકો પેન્સિલ બુક ચોકલેટ ફળો જેવા ઉપહાર આપી નવાજ્યા હતા આંગણ ઉત્સવ માં આંગણવાડી કેન્દ્ર નું મનોહર સુશોભણ રંગોળી સાથે ઉત્સાહ પ્રેરક મૂક અભિનય ગીત થી ભવ્ય સત્કાર કરાયો હતો આંગણવાડી વર્કર બીનાબેન કુંનતીયા હેલ્પર અસ્મિતાબેન ચૌહાણ દ્વારા સુંદર આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો
દામનગર આંગણવાડી કોડ નંબર 104 ખાતે આંગણ ઉત્સવ ની ઉજવણી કરાય


















Recent Comments