અમરેલી

નાગેશ્રી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

મે.પોલીસ મહાનનરિક્ષકશ્રી આિ.વી.અસાિી સાહેબ, ભાવનગિ નવભાગ, ભાવનગિ નાઓની િાહબાિી
હેઠળ અમિેલી પોલીસ અનિક્ષકશ્રી સંજય ખિાત સાહેબનાઓએ જીલ્લા ખાતેગભં ીર પ્રકારના ગનુ ામાં નાસતા ફરતા
આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ ત ંત્રને જરૂરી
સચુ નાં અનેમાગગદર્ગન આપેલ હોય.

જે અનસુ ઘં ાનેઅમિેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્ સપેક્ટિશ્રી બી.જી.ઈશિાણી નાઓની રાહબરી હેઠળ
એસ.ઓ.જી. ટીમ નાગેશ્રી પોલીસ સ્ ટેર્ન વવસ્ તારમાંપેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે,
નાગેશ્રી પોલીસ સ્ટેર્નના પ્રોહી.ગ.ુર.નં – ૧૧૧૯૩૦૪૦૨૬૦૨૦૪/૨૦૨૬, પ્રોહી.કલમ ૬૫(એ)(એ) મજુ બના
ગનુ ાના કામે પકડવાનો બાકી આરોપી હસમખુ ભાઈ ભગાભાઈ વેગડ રહે.ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી નાઓ
ટીંબી હાઈવે રોડ મોટા પલુ પાસે ઉભો હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમી આધારેમજકુર પકડવાના બાકી
આરોપીને પકડી પાડી આગળની કાયગવાહી અર્થેનાગેશ્રી પોલીસ સ્ટેર્ન ખાતેસોપી આપેલ છે.

➢ હસમુખભાઈ ભગાભાઈ વેગડ, ઉ.વ – ૩૨, ધંધો – મજુરી, રહે.ટીંબી, હાઈવે રોડ પુલ પાસે, તા.જાફરાબાદ,
જી.અમરેલી

આ કામગીરી અમિેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્્પેક્ટિશ્રી બી.જી.ઈશિાણીના માગગદર્ગન હેઠળ

એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. િાિેશ્યામભાઈ દૂિિેજીયા નાઓ દ્વારા કરવામાંઆવેલ છે.

Related Posts