સાવરકુંડલા શહેરના રેલવે મુસાફરો માટે આજે એક મહત્વપૂર્ણ અને સુવિધાસભર પહેલ સાકાર થઈ છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે અંદાજે ₹9 કરોડના ખર્ચે 12 મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB) નું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.આ નવનિર્મિત ફૂટ ઓવર બ્રિજ મુસાફરો માટે પ્લેટફોર્મ વચ્ચે અવરજવર વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત […]Continue Reading
















Recent Comments