Home Articles posted by CITY WATCH NEWS (Page 55)
અમરેલી
દામનગર શહેર ના રામજી મંદિર ખાતે શ્રી નવમી ઉત્સવ સમિતિ ની બેઠક યોજાઇ આગામી તા.૨૭/૦૩/૨૬ ને શુક્રવારે રથયાત્રા માટે સંકલન શ્રી રામ જન્મોત્સવ અંગે રથયાત્રા ના રૂટ સુશોભન ધજા પતાકા પ્રસાદ સહિત ની વ્યવસ્થા અંગે પરામર્શ કરાયો હતો શ્રી રામ સન્મોત્સવ ઉત્સવ ની તૈયારી માટે યુવાનો દ્વારા અલગ અલગ જવાબદારી ઓ અને સેવા ઓ અંગે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા પટેલ વાડી ખાતે રામનવમી ના પાવન પર્વ એ વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ થશે વિના મૂલ્યે છાસ મેળવવા ઇચ્ચુંક લાભાર્થી ઓએ છાસ વિતરણ કાર્ડ મેળવવા માટે ઘનશ્યામનગર ગોરધનભાઇ આસોદરિયા ની દુકાન પટેલવાડી સહિત ની જગ્યા એથી તા.૨૦/૦૩/૨૬ થી છાસ માટે કાર્ડ કાઢી આપવાનો પ્રારંભ થશે  […]Continue Reading
ગુજરાત
•             આવનારી ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને પક્ષ મેદાનમાં ઉતરશે : શ્રી મુકુલ વાસનીક •             જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપના દ્વાર સહિતના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે પ્રજાના Continue Reading
અમરેલી
સાવરકુંડલા–લીલીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈકસવાલાના હસ્તે સાવરકુંડલા તાલુકા થોરડી ગામે તેમજ જાબાળ ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનાહસ્તે ૧.૪૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…આ પ્રસંગે થોરડી ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘર (સચિવાલય)ના નિર્માણ કાર્યનુંખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નવા પંચાયત ઘરથી ગ્રામ પંચાયતના Continue Reading
અમરેલી
૨૦૨૬ (શનિવાર) પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા અને લીલીયામાં આવેલી વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો, અનાથાલય અને અન્ય સંસ્થાઓને આગામી સમયમાં PNG (ગુજરાત ગેસ)ના કનેક્શન લેવા માટે અપીલ કરવામાં આવી છે. PNGના Continue Reading
અમરેલી
પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT) યોજનાના અમરેલી જિલ્લામાં સુચારુ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન અમરેલી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ સ્કીમ અંતર્ગ માર્ગ અકસ્માતબાદ સમયસર સારવાર ન મળવાથી કે પૈસાના અભાવે સારવાર ન મળવાથી અકસ્માતનો ભોગ બનનાર જીવ ન ગુમાવે તેના માટે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સરંભડા ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષ સ્થાને થઈ હતી. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા આસામના ગુવહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજનાનો ૨૨મો હપ્તો રૂપે રૂ. ૨,૦૦૦ની સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી, જેનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિકાસ તણી  આ  કેવી અનોખી વાત છે, બાળાઓના ચહેરા પર આજે હરખની જાણે જમાત છે. ​ ટીમ મેહુલભાઈએ સજાવ્યો સ્મિતનો આ અવસર, અટલ અમૃત સરોવરે જાણે ફૂટી નવલી પ્રભાત છે. –“પાંધી સર” સાવરકુંડલા નગરના વિકાસની ઝલક નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આજ રોજ તારીખ ૧૪ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના દિવસે સાવરકુંડલાની શ્રી […]Continue Reading
અમરેલી
​ચૂલા બળે છે શ્વાસમાં, પણ બાટલા ખાલી રહે, આશા તણા આશ્વાસનોના ટ્વિટ પણ ખાલી રહે. ​કતારમાં ઊભો રહ્યો છે આખો માણસ આજ તો, મોંઘવારીના આ ખેલમાં બસ ખિસ્સા ખાલી રહે. –“પાંધી સર” ​છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં રાંધણ ગેસ (LPG) ને લઈને અનેક તર્ક-વિતર્કો વહી રહ્યા છે. એકતરફ તંત્ર દ્વારા ગેસની પૂરતી ઉપલબ્ધતાના દાવા કરવામાં આવે […]Continue Reading
અમરેલી
શિક્ષા તણો દીવો જલે,  જાગૃતિનો સૂરજ ઉગે, સંગમ થયો એવો અહીં,  કે જ્ઞાનનું ઝરણું વહે. ​ગ્રાહક બને સાવધ હવે,  ને શિષ્ય પામે માન પણ, સંસ્કારની આ વાટમાં,  સૌ સાથ મળી ડગલાં ભરે. –“પાંધી સર” શ્રી સર્વેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, ગિરધરવાવ ખાતે તાજેતરમાં ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ Continue Reading