Home Articles posted by CITY WATCH NEWS (Page 57)
અમરેલી
અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવ્યું Continue Reading
અમરેલી
જિલ્લામાં પવિત્ર રમઝાન માસ અને આગામી તા. ૨૧.૦૩.૨૦૨૬ના રોજ ઈદ પર્વની ઉજવણી થવાની હોઈ કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આ જાહેરનામું તા.૨૨.૦૩.૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા મુજબ, જિલ્લામાં Continue Reading
અમરેલી
લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ સવારે ૧૧.૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે તેમ મામલતદારશ્રી લાઠી એ એક યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી
દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ આસામના ગુવહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજનાનો ૨૨મો હપ્તો રૂપે રૂ. ૨,૦૦૦ની સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સાંજે ૪.૦૦ કલાકથી Continue Reading
અમરેલી
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલ “આંગણવાડી નવીનીકરણ ઝૂંબેશ” અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના આઈ.સી.ડી.એસ. ઘટક-૧ હેઠળ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.બી. પંડ્યા, જિલ્લા કાર્યક્રમ અધિકારીશ્રી એચ.આર. રાજપુત તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નિરાલી બહેન કિકાણીના માર્ગદર્શન હેઠળ Continue Reading
અમરેલી
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અંતર્ગત અમરેલી તાલુકાના આઈ.સી.ડી.એસ ઘટક-૨ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પંડ્યા તથા જિલ્લા કાર્યક્રમ અધિકારીશ્રી, હીરલ બહેન રાજયગુરુના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિરાલી બહેન Continue Reading
અમરેલી
સૂરજ તપે છે આકરો ને લૂ વહે છે પવનમાં, રાહત મળે છે બસ હવે માટલાના શિતળ જલમાં. ​પંખી બિચારા ક્યાં જશે આ અગન જેવી ગરમીમાં? સૌ માનવી કાજે હવે સેવાનું ઝરણું વહે છે મનમાં. –“પાંધી સર” શિયાળાની વિદાય સાથે જ સાવરકુંડલા શહેરમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. આજે ગરમીનો પારો આસમાને પહોંચતા […]Continue Reading
અમરેલી
​જાગી જશો જો આપ તો છેતરશે કોણ અહીં? હક માટે લડશો આપ તો છેતરશે કોણ અહીં? ​ભ્રષ્ટાચારના મૂળિયાં જો ઉખેડવા હોય તો, બિલો લેશો આપ તો છેતરશે કોણ અહીં? –“પાંધી સર” આજરોજ તારીખ ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સાવરકુંડલા તાલુકાની શ્રી બ્રાન્ચ શાળા નંબર-૪ ખાતે ‘ગ્રાહક સુરક્ષા’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
​હવામાં જે લહેરાઈ છે એ દીકરીઓની જીતની ખુશ્બૂ છે, મેદાનમાં જે કંડારાઈ છે એ આત્મવિશ્વાસની આબરૂ છે. ​થઈને પવન જે દોડી છે એ પાંખો વિનાની ઉડાન છે, આજ ઘેલાણી કોલેજની દીકરીઓ સાવરકુંડલાની શાન છે. –“પાંધી સર”  ​ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે તાજેતરમાં વાર્ષિક ‘સ્પોર્ટ્સ ડે’ની ઉત્સાહભેર […]Continue Reading
અમરેલી
પરદેશી એ ઈંધણ ત્યજી,  ઘરનું જ અજવાળું કરો,  પોદળામાં પણ શક્તિ તો છે,  બુદ્ધિથી હવે તમે  સાથે મળીને તેની અસિમ શક્તિનું તાળું ખોલો. ​યુદ્ધોના આ વ્યાપારમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર આપણે ના બનીએ, ગોબર ગેસે ગૂંજી ઉઠે,  આત્મનિર્ભરતાનું સપનું ફળ્યું ગણીએ. –“પાંધી સર” – – ​આજે જ્યારે વિશ્વ યુદ્ધના ઉંબરે ઉભું છે, એક Continue Reading