Home Articles posted by CITY WATCH NEWS (Page 6113)
ગુજરાત
ગોડાદરાની સાલાસર રેસીડેન્સીમાં રહેતા મહાવીર સુખલાલ શાહ ઘણા વર્ષોથી વીસી સ્કીમ ચલાવે છે અને આ સ્કીમમાં સંખ્યાબંધ લોકોએ લાખો રૂપિયા મૂક્યા હોવાની આશંકા છે. મહાવીર શાહે ઉઠમણું કરતાં સેંકડો લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઠગાઈનો ભોગ બનેલા હિંમત રોશનલાલ શાહે જણાવ્યું હતુ કે મહાવીર સુખલાલ શાહે ત્રણ ચાર વર્ષ પહેલા […]Continue Reading
ગુજરાત
સુરતમાં મેટ્રો રેલની જુદી જુદી સાઈટની વિઝીટ કરીને પ્રતિનિધિ મંડળ દ્વાર અજીએમઆરસીના અધિકારીઓ સાથે મેરેથોન મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં ફોરેનની ફંડિંગ એજન્સી દ્વારા મેટ્રો સાથે કનેક્ટિંગ માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંગે સવાલો કરતા જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, બીઆરટીએસ બસ, […]Continue Reading
રાષ્ટ્રીય
આજે દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને મોટું રોકાણ મળી રહ્યું છે અને યુવાનો માટે રોજગારીની તકો પેદા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં લેવાયેલા ર્નિણયો ભારતના અર્થતંત્રને વધુ ઝડપથી આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે વિક્રમી સ્તરે અનાજની સરકારી ખરીદી થઈ રહી છે. ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થઈ રહ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. આ મુદ્દે કટાક્ષ કરતા કોંગ્રેસે એક તસવીર શેર કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં ૩૭ ટકા લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ભારતમાં ૨૧ ટકા લોકોને જ કોરોના વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. કોંગ્રેસે લખ્યું હતું કે, આ […]Continue Reading
રાષ્ટ્રીય
સ્ટડી બીએમસી પબ્લિક હેલ્થમાં ગુરૂવારે પ્રકાશિત થઈ. તેમણે કહ્યુ કે જન્મના સમયે જીવન આયુષ્યનો મતલબ એ છે કે કોઈ નવજાતની આસપાસની સ્થિતિઓ તેમના ભવિષ્યમાં પણ નિરંતર રહ્યા, તો આયુષ્ય તેમની ઉંમર કેટલા વર્ષ સુધી થઈ શકે છે. આ નવી સ્ટડીમાં ઈન્સાનના જીવનકાળની આયુષ્યની અવધિ પર પણ ધ્યાન આપ્યુ. તેમાં કોરોનાથી સૌથી વધારે મોત ૩૫થી ૬૯ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત તેનાં સ્વનિર્મિત તેવા બંને રીતે કામ લાગે તે પ્રકારનાં હાઈપર સોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. તેણે સ્ટ્ઠષ્ઠર-૬ પ્રકારનાં મિસાઈલનું સફળ પરીક્ષણ કરી જ લીધું છે. આ મેચ-૬નાં જૂન ૨૦૧૯ અને સપ્ટે. ૨૦૨૦માં પરીક્ષણો થઈ ચુક્યાં છે. તેમ ઝ્રઇજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતે આશરે ૧૨ હાઈપર સોનિક વીન્ડ-૨૧ રચી છે. જે મેચ -૧૩નું […]Continue Reading
ગુજરાત
અમદાવાદ એલ.જે પોલિટેક્નિક અને અશોક લેલૅન્ડ કંપની ના સંયુક્ત ઉપક્રમે એલ.જે એલ.જે પોલિટેક્નિક અને અશોક લેલૅન્ડ કંપની ના સંયુક્ત ઉપક્રમે એલ.જે યુનિવર્સિટી ખાતે જોઇન્ટ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.ગુજરાતમાં, એલજે પોલિટેકનિક (એલજે યુનિવર્સિટી) વિશ્વની ટોચની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જેમ કે ફોર્ડ મોટર, ટોયોટા મોટર, સુઝુકી મોટર સાથેટાઈઅપ કરી કુશળ Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરનું પ્રવાસન મુખ્ય એજન્ડા હશે. આજે શ્રીનગર પહોંચેલા અમારા સંવાદદાતા અભિષેક ઉપાધ્યાયે આ મુદ્દે કેન્દ્રીય શિપિંગ, બંદરો અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર સાથે વાત કરી. જેમણે કહ્યું કે શ્રીનગરના દાલ લેક અને અન્ય તળાવોમાં ક્રૂઝ ચલાવવાની Continue Reading
અમરેલી
તાજેતરમાં શ્રી દિલીપભાઈ સંઘાણીની ઈફકોના ચેરમેન પદે નિયુકતી થયા બાદ અમરેલીપધારતા સમગ્ર લેઉવા પટેલ સમાજ વતી સન્માન કરીને શુભેચ્છા આપવામાં આવી. જેમાંખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીશ્રી વસંતભાઈ મોવલીયા, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટનાપ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા, જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનરશ્રી રમેશભાઈ કાથરોટીયાતેમજ કાળુભાઈ કાછડીયા, હસમુખભાઈ પટેલ, ભીખાભાઈ કાબરીયા, કાળુભાઈ Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકામાં પંદર પંદર દિવસ ખેતીવાડી વિભાગના સપ્ટેશન અને ટી સી  ઓઈલ બદલાવાની રજૂઆત કરેલ હજુ સુધી કોઈને ટી સી બળી ગયા તે નવા મળેલ નથી અસંખ્ય વીજ પોલને અભાવે હાલ ખેડૂતો ની લાઈટ વીજળી પોતાના ખેતર સુધી પહોંચી નથી ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ખેડૂતો સામે કોઈ જોતું નથી અસંખ્ય ખેડૂતો જાફરાબાદ તાલુકાના હેરાન પરેશાન થઇ […]Continue Reading