અમરેલી જિલ્લાના બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ ખેડુતોને આહવાન કર્યુ હતું. ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું Continue Reading
















Recent Comments