Home Articles posted by CITY WATCH NEWS (Page 6115)
અમરેલી
સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કાની આજથી શરૂઆત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૦,૩૬૯ જેટલી અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક […]Continue Reading
ભાવનગર
નાલ્સા તથા સાલ્સાના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેન શ્રી આર. ટી. વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની વિવિધ મસ્જીદો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ- પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઇનના ભાગરૂપે જિલ્લાના શહેર તથા તમામ તાલુકાઓની વિવિધ મસ્જિદોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો તથા શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં લઘુમતી સમાજના લોકોને જિલ્લા કાનૂની Continue Reading
બોલિવૂડ
કાદર ખાનને હંમેશા અભિનયનો શોખ હતો. દિલીપકુમારે તેને પહેલો બ્રેક આપ્યો. તેમની પ્રથમ ફિલ્મ ‘દાગ’ હતી જેમાં તેમણે વકીલની ભૂમિકા ભજવી હતી. રાજેશ ખન્નાએ અભિનેતાને ફિલ્મ ‘રોટી’માં ફિલ્મમાં સંવાદ લખવા માટે પહેલો બ્રેક આપ્યો. ૭૦ ના દાયકામાં, કાદર ખાને તેની કારકિર્દીમાં સહાયક ભૂમિકાઓથી લઈને કોમેડી સુધી બધું કર્યું. અભિનેતાએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘માસ્ટરજી’, ‘ઘર હો […]Continue Reading
બોલિવૂડ
દિલ્હીની અભિનેત્રી રાશી ખન્નાએ મદ્રાસ કાફેથી બોલીવૂડમાં કામ શરૂ કર્યુ હતું. એ પછી તેણે બે ડઝનથી વધુ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મો કરી છે. તેની આવનારી છ ફિલ્મો પણ તેલુગુ અને તમિલ ભાષાની છે. સાથે સાથે તે હિન્દી વેબ સિરીઝ પણ કરી રહી છે. આવી બે સિરીઝમાં એક તે રાજ એન્ડ ડીકેની સિરીઝમાં શાહિદ કપૂર […]Continue Reading
બોલિવૂડ
પરિણીતીનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૮૮ ના રોજ હરિયાણાના અંબાલામાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા પવન ચોપરા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે, માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતીનો ઉછેર શહેરી છોકરીની જેમ થયો, તેણે ‘કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી’ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. બાદમાં તે માત્ર ૧૭ વર્ષની ઉંમરે વધુ અભ્યાસ માટે લંડન ગઈ હતી. […]Continue Reading
બોલિવૂડ
ક્રિતી સેનને અંધેરીમાં રેન્ટ પર નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે હવાલે માહિતી આપવામાં આવી છે કે અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેકસ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પેટ્રોલ અને ડીઝલના ભાવ જેટગતિએ વધતા રૂ. ૧૦૦ને પાર કરી ગયા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંધું બન્યું છે. બીજી તરફ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાક નિષ્ફળ જતા જામનગરમાં નાસિકથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. જેની સીધી અસર ડુંગળીના ભાવમાં થઇ છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧૦ થી ૧૫નો વધારો થયો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં શંકાસ્પદ રીતે ચાંદીના નાના મોટા ૧૬ નંગ છત્તર લઈને નીકળેલા લાલપુરના શખસને એલસીબીએ પકડી પાડી કાર્યવાહી માટે સિટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.જામનગર શહેરના ચાંદી બજારમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરી રહેલા પ્રવીણ લખમણભાઈ પરમાર (રહે. લાલપુર મેઈન બજાર)ને એલસીબીના માંડણભાઈ વસરા તથા વનરાજભાઈ મકવાણાએ પકડી તેની તપાસણી કરતા તેની પાસેથી નાના […]Continue Reading