Home Articles posted by CITY WATCH NEWS (Page 6118)
અમરેલી
ગુજરાત સરકાર લોકો ના દ્વાર સેવાસેતુ માં તાલુકા ના વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપર મોટા ભાગ ના પ્રશ્નો ઉકેલાય તેવા અભિગમ સાથે સેવાસેતુ ને ખરા રૂપે સેવા બનાવો નો તાલુકા મામલતદાર વી જે ડેર નો તંત્ર ને અનુરોધ સેવાસેતુ માં પંચાયત રેવન્યુ માર્ગ મકાન આરોગ્ય શિક્ષણ અન્ન પુરવઠા  વીજળી કૃષિ પશુપાલન સમાજ કલ્યાણ પછાત કલ્યાણ પરિવહન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની વિવિધ સંસ્થા ઓની મુલાકાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના આસ્થા નું કેન્દ્ર શક્તિપીઠ કાગવડ શ્રી ખોડલધામ પ્રતિષ્ઠાન સંસ્થાન ના ચેરમેન નરેશભાઈ પટેલ પધારતા ઠેર ઠેર સામૈયા થી સત્કાર કરતી બાળા ઓ ખોડલધામ કાગવડ પ્રતિષ્ઠાન સંસ્થાન ને આગામી તા૨૧/૧/૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવ મહોત્સવ નું આમંત્રણ પાઠવવા પધારેલ નરેશભાઈ પટેલે દામનગર […]Continue Reading
ભાવનગર
એકતરફ દેશમાંથી ચોમાસાની ઋતુ પુરી થઈ રહી છે તેવે વખતે તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદશ તેમજ ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે […]Continue Reading
ભાવનગર
રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો સાતમો તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ ભાવનગર જિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ તા.૨૨/૧૦/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમરાળા તાલુકાનાં કેરીયા, ઘોઘા તાલુકાનાં નેસવડ, સિહોર તાલુકાનાં ભૂતિયા, મહુવા તાલુકાનાં રાજાવદર, ગારીયાધાર તાલુકાનાં Continue Reading
અમરેલી
આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો જેવી સેવાઓ સ્થળ પર જ મળી શકશે સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો સાતમા તબક્કાની શરૂઆત Continue Reading
અમરેલી
અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ બીએલઓશ્રીની તાલીમ યોજાઈ : વેબ ટેલિકાસ્ટના માધ્યમથી અન્ય જિલ્લાના તમામ તાલુકાઓ જોડાયા આગામી નવેમ્બર માસના ચાર દિવસોમાં યોજાનાર ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.વી. વિઠલાણીની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ બીએલઓશ્રીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ચૂંટણી પંચ Continue Reading
અમરેલી
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૨૫/૧૦/૨૦૨૧ થી તા. ૦૮/૧૧/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે […]Continue Reading
અમરેલી
ચાલુ વર્ષે સમગ્ર અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેડુતોનો ખરીફ પાક ઉભે ઉભો ખેતર માં જ બળી ગયો છે, જેમાં કપાસ,તલ,મગફળી,સોયાબીન વગેરે જેવા પાકોનું વાવેતર ખેડુતોએ કર્યુ હતુ, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વધુ પડતા વરસાદના લીધે આ તમામ પાકો સદંતર નિષ્ફળ નિવડા છે ત્યારે રાજય સરકારે અમરેલી જીલ્લાના ખેડુતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની માંથી ઉગારવા માટે ખેડુતોને આર્થિક […]Continue Reading
અમરેલી
અમર ડેરી ખાતે શરદ પૂનમની રઢિયાળી રાતે શરદ ઉત્‍સવ-મિલ્‍ક ડે ર0ર1 યોજાયો. આ કાર્યક્રમમાં અમર ડેરીનાં સ્‍થાપક અનેઈફકો એનસીયુઆઈનાં ચેરમેન અને દેશની સહકારી ધરોહર દિલીપભાઈ સંઘાણી, પ્રદેશ ગુજરાત ભાજપ મંત્રી અને પ્રવકતા મહેશભાઈ કસવાલા, ગુજરાત મહિલા ક્રેડિટ સોસાયટીનાં ચેરપર્સન ગીતાબેન સંઘાણી, અમર ડેરીનાં ચેરમેન અને સહકાર રત્‍ન અશ્‍વિન સાવલિયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, ગુજરાત Continue Reading