ચાલુ ઓક્ટોમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી, જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ, જે અત્યારે બંધ છે એમાં મચ્છર વધારે બ્રીડિંગ કરે છે. આ એકમોની સાફસફાઈ રાખવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. જાેકે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી […]Continue Reading
















Recent Comments