Home Articles posted by CITY WATCH NEWS (Page 6120)
બોલિવૂડ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશાં તેના શબ્દોનો કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ તેના ફેન્સને ગિફ્ટ આપવા માટે તેની આગલી ફિલ્મ ધાકડનું એલાન કરી દીધંુ છે જેના પ્રમોશન દરમિયાન કંગના રનૌત એક બોલ્ડ ડ્રેસ પહેરીને સ્પોટ થઈ હતી. કંગનાને તેના આ ડ્રેસને કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. આટલંુ જ નહીં. લોકોએ તેને સંસ્કૃતિ […]Continue Reading
બોલિવૂડ
કરીના કપૂર હંમેશાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. કરીના હાલમાં જ સ્પોટ થઇ હતી અને તેનો સ્ટનિંગ લૂક બધામાં છવાઇ ગયો છે. ફેશનિસ્ટા કરીના કપૂરનો સુપર કૂલ સ્ટાઇલિશ લૂક હંમેશાંની જેમ આ વખતે પણ ફેન્સને ઇમ્પ્રેસ કરી રહ્યા છે. નવા ફોટોમાં કરીના ટેંક ટોપ અને બેલબોટમ જિન્સમાં ખૂબ જ સુંદર […]Continue Reading
બોલિવૂડ
એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સેલિબ્રિટી વિશે ખૂલીને વાત કરી અને ફોટોઝ શેર કરનાર પ્લેટફોર્મ પર ફિલ્ટરનો ઉપયોગ નહી કરવાની વાત કરી. રાધિકાએ કહ્યું કે, મને લાગા છે કે લોકોએ સર્જરી કરાવવાની બંધ કરી દેવી જાેઇએ અને ફરીથી પ્રાકૃતિક સુંદરતા વિશે વાત કરવી જાેઇએ. રાધિકાએ આગળ કહ્યું કે, મને લાગે છે કે […]Continue Reading
બોલિવૂડ
અભિષેક મલિકે લગ્નની અને અન્ય વિધીઓની સુંદર ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેની દુલ્હનિયા સુહાની ચૌધરી લાઇફસ્ટાઇલ અને ફેશન બ્લોગર છે. અભિષેકે સુહાની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં જ સગાઇ કરી હતી. તેના પણ ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હતા. લગ્નમાં અભિષેક અને સુહાનીએ મેચિંગ કપડા પહેર્યા હતા જે બન્ને પર ખુબ […]Continue Reading
ભાવનગર
મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. શાકના ભાવમાં બેથી અઢી ગણો વધારો થયા બાદ ફળો ખાવાનુ પણ મોંધુ થયુ છે. અને દર્દીને સામાન્ય રીતે નાળીયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવો આસમાને પહોચ્યા […]Continue Reading
ગુજરાત
એરપોર્ટ પર હાલમાં રોજની ૧૯૦ જેટલી ફ્લાઈટોનું સંચાલન થઈ રહ્યું છે. જેમાંથી દિવસ દરમિયાન સંચાલિત ૭૫થી વધુ ફ્લાઈટોના સમય બદલી તેને સવારે કે સાંજે શિડ્યુલ કરાશે. પિકઅવર્સમાં ફ્લાઈટોની સંખ્યા વધી જશે આ સ્થિતિમાં લોકોને બેસવા સહિતની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે અમદાવાદથી ઓપરેટ થતી ગોએરની તેમજ સ્પાઈસ જેટની તમામ ફ્લાઈટો ટર્મિનલ ટી-૨ પર ખસેડવાનું આયોજન […]Continue Reading