Home Articles posted by CITY WATCH NEWS (Page 6125)
બોલિવૂડ
અમે તમારી સાથે વધારે કામ કરવા ઇચ્છીએ છીએ. એક અભિનેતા તરીકે તમે જે સમયમાંથી પસાક થયા છો તે સંપૂર્ણ એક ચક્ર છે. આ ઇન્ડસ્ટ્રી અસ્થિર છે અને અહીં ધારણાઓ ખૂબ ઝડપથી બદલાય છે. ઇનસાઇડર અને આઉટસાઇડર વિશે વાત કરતા તેઓેએ કહ્યું કે, એક આઉટસાઇડર વ્યક્તિ હોવાને કારણે પહેલાં કરતા અત્યારે કામ મળવું ઓછું સ્ટ્રગલિંગ છે. […]Continue Reading
બોલિવૂડ
નવાઝુદ્દિન સિદ્દીકીએ સાબિત કરી દીધું છે કે તે સાવ અલગ જ માટીનો છે. બોલીવૂડમાં સફળતા મેળવવા માટે તેણે વર્ષો સુધી ખુબ સંઘર્ષ કર્યો છે. હવે તેણે નામ-દામ અને ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. આમ છતાં તે માણસ તરીકે જરાય બદલાયો નથી. સ્ટારડમનો તે જરાપણ ઘમંડ કરતો નથી એમ કહી શકાય. નવાઝુદિન એ વાતે […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી તમન્ના ભાટીયાએ કારકિર્દીની શરૂઆત તો બોલીવૂડથી કરી હતી. પરંતુ અહિ તેને વધુ સફળતા મળી શકી નહોતી. સાઉથના રસ્તે ચાલી નીકળ્યા પછી તમન્નાએ ત્યાં ખુબ મોટુ નામ બનાવી લીધું છે. તેના સોંદર્ય અને ફિગર જાેઇને લોકો વખાણ કરતાં થાકતા નથી. તમન્ના સ્વીકારે છે કે એક સમયે તે કબજીયાત અને એસીડીટીથી ખુબ પીડાતી હતી. પણ સ્વાસ્થ્યપ્રદ […]Continue Reading
બોલિવૂડ
અભિનેતા કાર્તિક આર્યન વ્યસ્ત અભિનેતા બની ગયો છે. તેના હાથ પર હાલમાં નોખા નોખા વિષયની બે ત્રણ નહિ પણ પુરી અડધો ડઝન ફિલ્મો છે. કાર્તિકની કામ પ્રત્યેની લગનને સોૈ કોઇ બીરદાવે છે. ધમાકા ફિલ્મનું શુટીંગ તેણે માત્ર દસ જ દિવસમાં પુરૂ કરી લીધું હતું. આ ફિલ્મનું ટીઝર અને લૂક જાેઇ ચાહકો ચોંકી ગયા હતાં. કાર્તિક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોના એક વ્હોટ્‌સએપ ગ્રૂપમાં અધ્યાપકોની ભરતી માટે ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી હતી. કેટલાક સિન્ડિકેટ સભ્યોએ પોતાના સગાઓના નામની ભલામણ કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વિવાદ વકરતાં યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયા જ રદ કરી દીધી હતી. સમગ્ર વિવાદમાં એવી પણ હકીકત સામે આવી છે કે ભરતી માટે જે લોકોની ભલામણ કરવામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા મુકેશ ઘાંચી અમદાવાદના માણેકચોકમાં એક જવેલર્સની દુકાન ચલાવે છે. તેમને પોતાની દુકાનમાં અઢી મહિના પહેલા આનંદ રાજપુત નામના એક વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો. મુકેશે તેના ગામના ગણેશ ગાંધી નામના વ્યક્તિના કહેવાથી આનંદને ૯૦૦૦ રુપિયા પગારમાં નોકરી પર રાખ્યો હતો.૧૬ ઓક્ટોબરના રોજ ૨ થેલામાં ૪,૬૨૫ કિલો સોનાના દાગીના લઈને મુકેશ જઈ […]Continue Reading
ગુજરાત
જાે ગામમાંથી કોઈ વ્યક્તિ નશો કરે તો ગામના લોકો તેમને પોલીસને સોંપી દેતા નથી. તેને “ગામના પાંજરામાં પૂરે છે સમુદાયના આગેવાનો તરફથી સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તેમ ચેતવામાં આવે છે. રાતોરાત પાંજરામાં બંધ રહેવાથી, સંબંધિત વ્યક્તિ શરમથી ફરી ભૂલ ન કરે અને દારૂથી દૂર રહે. મહિલાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ ગામના વડીલોએ આશ્ચર્યજનક દરોડા પાડ્યા. […]Continue Reading
ગુજરાત
યુનિવર્સિટીના મહત્વના રૂપિયા ૩૭.૩૦ કરોડના કૌભાંડ અને બાયો સાયન્સની આગના રિપોર્ટમાં હવે જવાબદારો વિરૂદ્ધ શું પગલાં લેવા તે સિન્ડીકેટ સભ્યો નક્કી કરશે. હિસાબી ગોટાળાનો રિપોર્ટ તથા બાયો સાયન્સની આગનો રિપોર્ટ આગામી ૨૨મી ઓક્ટબર, શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાશે. જેને પગલે હવે સૌની નજર બેઠક પર રહેશે.વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ચકચારી રૂપિયા ૩૭.૩૦ Continue Reading
ગુજરાત
વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ ડેન્ગ્યુના ૧૧૧ નમૂનાઓ પૈકી ૩૪ કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના લેવયેલા ૯૩ કેસ પૈકીના ૧૧ કેસ પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરાઇ છે. […]Continue Reading